Think of Rajesh Joshi
Thinks by રાજેશ જોશી (અનુભવ)
શબ્દો ને કોપી કરવા માટે અહિયાં ક્લિક કરો :--
-અનુભવ "રાજેશ જોશી"
'થોડી મારી ચિંતા પણ હોવી જોઇયેમારા ગમા-અણગમાની ફિકર પણ હોવી જોઇયે એક હાથે તાળી નાં પડે "અનુભવ"સબંધ સાચવણી મા તમારી પણ ભાગીદારી હોવી જોઇયે.'
Thinks of Rajesh Joshi.
શબ્દો ને કોપી કરવા અહિયાં ક્લિક કરો::
"【 ઘણીવાર આપની આજુબાજુ
રહેતાં લોકો
"મૃગજળ' જેવા હોય છે
દૂરથી દેખાય કે પાસે છે,
નજીક જઇને જોઇયે તૌ ખબર પડે
કે એ આપણી સાથે છે જ નહીં】"
-અનુભવ
0 Comments